પ્રેમનો કર્યો હતો એકરાર એ આ જ જગા છે
ધરાઇને કર્યો હતો પ્યાર, એ આ જ જગા છે
શરૂઆતમાં કેટલીક પળ, પછી કલાક પછી દિન-રાત
તારા જ ચાલતા હતા વિચાર એ આ જ જગા છે
રુપાની ઘંટડી જેવો આવતો અવાજ ‘અરે વિશાલ’
અને દિલના ઝણઝણતા તાર, એ આ જ જગા છે
કારણ શું હતુ કે મને આપેલ વચન તોડ્યા
નાજુક દિલમાં ખૂંપી કટાર, એ આ જ જગા છે
સ્વપ્નમાંય કદી ચાહ્યું નહોતુ એવું બની ગયુ
થઇ તારા જ દુઃખની કતાર, એ આ જ જગા છે
હું તો ચાહતો હતો તને જીવનભર સુખી જોવા
આખરે મારી જ થઇ હાર, એ આ જ જગા છે
CHAAHO TO DIL SE HUME MITAA DENAA
CHAAHO TO HUMKO BHULAA DENAA
PAR YEH WAADAA KARO KI AAYE JO KABHI YAAD HUMAARI
RONAA MAT SIRF MUSKURAA DENAA
આપની ગ્ઝ્લ મને ગમી
ચોટદાર રચના…..સાહેબ ઘણુ સારુ લખો છો.
a badhu to jene mathe pade ene samjay..!!
i like your gajal
char di ki chandni fir kali rat hai
dhal jayegi ye javani chochane ki bat hai
ધોકા વ હિ દેતા હે જિસ્ પે ભ્રરોસા રખતે હે
દિલ્ ને જિસે ચાહા ઉસે મિટા ના શકે
markar bhi bhul na payenge
મહેરબાન મોનપુરા
હુ પણ ઍ જગા પર ફરિ ફરિ
જાવ છુ.
ક્યા ખુબ કહી હૈ વિશાલ,
પઢતે હિ હમ હો ગયે નિહાલ.
અને હા – અંજલી –
તારી વાતો તો ખુબ ખુબ ગમી.
કહી દઉ તને નામ છે મારું અમી.
આપની ગ્ઝ્લ મને ગમી
I can understamd ur feelings dear….Nice….I m praying to allmight for make that place lovable for you so u can write one more gazal…….
janaab monpura
chot sirf ishq ho nahi husn ko bhi lagti hai
farq sirf itna hai aap jaam ka sahara lekar mehfil me gazalo k rup me uski bewafayi k dastaan suna kar apni mohabbat ko ruswa karte ho aur husn ko chot pahuchti hai to apne ashq ko pikar mohabbat ko dil me chhipa leti hai taki uski mohabbat ruswa na ho.
its quite touchy poem… its really nice.. u r like too good…. i m just fan of urs words.. keep writting..
hu tamari gajalo no fan chu. tamare gajalo mane game ch
થઇ તારા જ દુઃખની કતાર, એ આ જ જગા છે
Leave a comment