Category Archives: હાઇકુ

હાઇકુ

સેતુ બંધાયાશહેરો જોડ્યા ક્યાં છેહ્રદયસેતું? ગજબ થયોઘૂંઘટની આડમાંરવિ છુપાયો જાગતો સુર્યઊંઘતો ઝડપાયોશી બનાવટ? કેવી લાચારીઘુઘવતો દરિયોકાચની પાર