વિરહ
પાનખરમાં પણ કેવા ખીલું-ખીલું થતાં ફૂલોગુલાબી ગાલોએ ક્યારેક વહાલથી ચુમી દીધી હશે હજી પણ જીવિત રહ્યો છુ એકલતાના સહરામાંએમને પામવાની તરસને પણ અમે પીધી હશે. એમને કઇ રીતે ખબર પડી દીલની વાતમારા જ પાલ્ય અશ્રુઓએ લાંચ લીધી હશે છતી આંખે દેખતા બંધ થયા આ અંધ પ્રેમમાંમારી પહેલા કેટલાએ આ ઠોકર વસમી ખાધી હશે ઇશ્વર જેવો […]