ઇચ્છા
જ્યારથી મેં તને જોઇ છે, જાણી છે, ચાહી છેત્યારથી મનમાં ઇચ્છાનો એક ફણગો ફુટ્યો છે.એ ઇચ્છા ન તો કુતુહલતા છે, ન તો જિજ્ઞાસા,ન તો મોહ છે, ન તો વાસના.ઇચ્છા તો નાનકડી જ છે, તારા ગુલાબને શરમાવે એવા નાજુક ગાલોનો સ્પર્શ.એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારેઆ ઇચ્છા પરિપુર્ણ કરી શક્યો હોત.કદાચ તને યાદ નહી […]