માણસને ખાય છે

એંઠવાડની જેમ ઢોળીને માણસને ખાય છે.અને કૂતરાની જેમ ફંફોળીને માણસને ખાય છે. વેપારવૃત્તિ એટલી ઘર કરી ગ ઇ છે મનમાંચણાની જેમ તોળીને માણસને ખાય છે. થોડા શ્વાસો શાંતીના લેવા દે અને પછીશરબતની જેમ ડહોળીને માણસને ખાય છે. કાન પકડવા પડે શું એમની સ્વાદવૃત્તિભજીયાની જેમ ઝબોળીને માણસને ખાય છે. બહુ ચૂસ્યુ લોહી, બે બુંદ જ બાકી […]


મના

મદમસ્ત એવી લચકતી ચાલ ચાલનાકેટલાયે મુસાફરોની મંઝિલ બની જઇશ સંભાળીને રાખ તારા કાજળભર્યા નયનબેફામ વરસના, કાતિલ બની જઇશ આ રીતે ઝુલ્ફોને હાથોથી પસવારનાકેટલાયે શાયરોની ગઝલ બની જઇશ આટલું ધ્યાન દઇને ગઝલ વાંચનાવિશાલના પ્રેમમાં પાગલ બની જઇશ


માંગે છે

ફક્ત બે-ચાર ટુકડા થયા છે થોડી દવા માંગે છેએક દિલ પ્રેમ ચિનગારી ભડકાવવા હવા માંગે છે. માત્ર હું અને તું જ, ન હોય કોઇ ચહલપહલ બીજીએક અજનબી રાત, શમણાં પણ કેવા માંગે છે. ભલે અંધકાર હો મારા જીવનની હરેક પળમાંઆ દિલ સખી! તારી રાહમાં લાખો દીવા માંગે છે. મારા શબ્દો પર ભરોસો ન હોય તો […]


કસમ

જ્યારથી તે મને તારી જિંદગીમાંથી બેદખલ કરી દીધો હતોત્યારથી જ હ્રદયમાં એક આગ સળગ્યા કરતી હતી નફરતની.કસમ લીધી હતી કેજિંદગીમા કદી પણ તારુ મોં નહી જોઉ જો કદાચ કોઇ ગલી કે કોઇરસ્તા પર મળવાનું થશે તો હું મારો રસ્તો બદલી લઇશ.પરંતુઆજે જ્યારે આપણે મળ્યા અને જ્યારેતારા (એક સમયના મારી માલિકીના) હોઠો પર સ્મિત રેલાયું ત્યારેઆ […]


કહાની

જીવનમાં જોયા છે કેટલાયે ખૂબસૂરત ચહેરાઓએક ભલી-ભોળી તસવીર મારી આંખોને કામની છે તને જ હરપળ જોવામાં પૂરી થાય આ જિંદગીએક અધૂરી કલ્પના દોસ્તીના નવા આયામની છે. ન જુઓ હથેળીમાં પડ્યા છે કેટલા છાલાએ મહોર સ્મિત માટે ચુકવાયેલા દામની છે દિલ જેવું મળે તો રાખી લેજે તારી પાસેએ કિંમતી ચીજ તારા જ એક ગુલામની છે તારા […]


વિરહ

પાનખરમાં પણ કેવા ખીલું-ખીલું થતાં ફૂલોગુલાબી ગાલોએ ક્યારેક વહાલથી ચુમી દીધી હશે હજી પણ જીવિત રહ્યો છુ એકલતાના સહરામાંએમને પામવાની તરસને પણ અમે પીધી હશે. એમને કઇ રીતે ખબર પડી દીલની વાતમારા જ પાલ્ય અશ્રુઓએ લાંચ લીધી હશે છતી આંખે દેખતા બંધ થયા આ અંધ પ્રેમમાંમારી પહેલા કેટલાએ આ ઠોકર વસમી ખાધી હશે ઇશ્વર જેવો […]


જિંદગી

આ દુનિયામાં જિંદગી જીવવી કંઇ સહેલી નથીછતાં કહું ચુ ઊકલી ન શકે એવી પહેલી નથી સાચવીને સમજીને જીવી જજો હરેક ક્ષણ એનીહસ્તરેખાની ગુલામ થઇને હથેળીમાં વસેલી નથી માનુ છુ કોઇ ગુલાબ ચમનની જેમ મહેકેલી નથીદાનવીર કર્ણની માફક અલગારી, અલબેલી નથી ચીજને મૂલવવાનો અધિકાર સોંપ્યો છે સમયનેમફતમાં સઘળું ધરી દે એવી કંઇ ઘેલી નથી આકાશને અડકે […]


ઇચ્છા

જ્યારથી મેં તને જોઇ છે, જાણી છે, ચાહી છેત્યારથી મનમાં ઇચ્છાનો એક ફણગો ફુટ્યો છે.એ ઇચ્છા ન તો કુતુહલતા છે, ન તો જિજ્ઞાસા,ન તો મોહ છે, ન તો વાસના.ઇચ્છા તો નાનકડી જ છે, તારા ગુલાબને શરમાવે એવા નાજુક ગાલોનો સ્પર્શ.એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારેઆ ઇચ્છા પરિપુર્ણ કરી શક્યો હોત.કદાચ તને યાદ નહી […]


હજીયે યાદ છે

નામ જોડાયુ હતું કોઇના નામ આગળ, હજીયે યાદ છે.મન ભાગ્યુ હતું કોઇના સ્વપ્ન પાછળ, હજીયે યાદ છે. ખબર પડી તરવા કરતાં ડૂબવાનો લહાવો અનેરો હતોજ્યારે પ્રેમ સાગરના દેખાયા હતા તળ, હજીયે યાદ છે. એની મૃદુતા, સ્નિગ્ધતાનો તોલ હું કઇ રીતે કરી શકું.ખુદ જળને પણ ભરવું પડતું હતુ જળ, હજીયે યાદ છે. ચૈત્રમાં મેઘરાજની મહેરનો સાક્ષી […]


ગઝલ અને એ

અરે કપડા ખંખેરવા રહેવા દે મારાગઝલો વાળવાનો મારી પાસે સમય નથી ગઝલોના ટુકડા વાગી જશે તનેબાકી ના પાડવાનો મારો કોઇ આશય નથી સાતેય સુરોને પાલવની સાથે બાંધીને લઇ ગઇઅને હવે કહે છે કે મારી ગઝલોમાં લય નથી ભર જુવાનીમાં જલદ વિરહ પચાવ્યો છે છતાંક્યારેક જાણી જોઇને કહે છે, ગઝલો લખવાની વય નથી તારા અસ્તીત્વને વણી […]